Skip to main content
Settings Settings for Dark

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે સરકારઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સરકાર પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારને ગઈકાલે આ સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી વિનંતી મળી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે ખડગે અને ડૉ મનમોહન સિંહના પરિવારોને કહ્યું હતું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply