Skip to main content
Settings Settings for Dark

વર્ષ 2023-24માં દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન

Live TV

X
  • દેશમાં 2023-24માં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન જોવા મળ્યું છે. વર્ષ 2023-24માં કોલસાનું ઉત્પાદન 997.826 મિલિયન ટન હતું, જે વર્ષ 2022-23માં 893.191 મિલિયન ટન હતું, જે આશરે 11.71 ટકા વધુ છે.

    કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશે આ મહિનાની 15મી તારીખ સુધી લગભગ 963.11 મેટ્રિક ટન કોલસાની સપ્લાય કરી છે.

    મંત્રાલયે કહ્યું છે કે 'આત્મનિર્ભર ભારત' હેઠળ પરિવર્તનકારી પગલાં સાથે, સ્થાનિક કાચા કોકિંગ કોલસાનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં 140 મેટ્રિક ટન સુધી પહોંચવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply