Skip to main content
Settings Settings for Dark

પોલીસના જવાનોએ સેવા કરતાં કરતાં સમર્પણ આપ્યું: PM

Live TV

X
  • પ્રધાનમંત્રી કેવડિયા અને અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે જળ હવાઇ મથકનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી કેવડિયાથી વીડિયો કોન્ફરન્સની મદદથી મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી અકાદમી ખાતે સિવીલ સેવાના 428 તાલીમી અધિકારીઓને સંબોધિત પણ કર્યા.

    પ્રધાનમંત્રી કેવડિયા અને અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે જળ હવાઇ મથકનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી કેવડિયાથી વીડિયો કોન્ફરન્સની મદદથી મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી અકાદમી ખાતે સિવીલ સેવાના 428 તાલીમી અધિકારીઓને સંબોધિત પણ કર્યા. આ અધિકારીઓ હાલમાં અકાદમી ખાતે  95મા ફાઉન્ડેશન અભ્યાસક્રમ હેઠળ આયોજીત કાર્યક્રમ આરંભ- 2020માં ભાગ લઇ રહ્યા છે. અધિકારીઓને અહીં એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત અને નવીન ભારતના લક્ષ્યોને હાંસલ કરવા સંબંધી  તાલીમ અપાઇ રહી છે. આ અધિકારીઓને આશા છે કે પ્રધાનમંત્રી સાથે સંવાદ કરતાં તેમને ભવિષ્ય માટે એક દિશા મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply