Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની 145મી જયંતી પ્રસંગે એકતા સમારંભમાં લીધો ભાગ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કેવડિયામાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જયંતિ પ્રસંગે આયોજીત એકતા સમારંભમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કેવડિયામાં  લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જયંતિ પ્રસંગે આયોજીત એકતા સમારંભમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી લોકોને એકતા દિવસના શપથ લેવડાવ્યા. પ્રધાનમંત્રી આ પ્રસંગે યોજાનારી એકતા દિવસ પરેડમાં પણ ભાગ લીધો.

     

     

     

     

    એકતા દિવસ પરેડમાં કેન્દ્રીય રિઝર્વ સુરક્ષા દળ, સીમા સુરક્ષા દળ, ભારતીય તિબેટ સીમા પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ તેમ જ રાષ્ટ્રીય સુરક્ષા દળના જવાનો ભાગ લીધો. આ પ્રસંગે સીઆરપીએફના મહિલા અધિકારીઓ દ્વારા રાયફલ ડ્રીલનું પ્રદર્શન પણ કર્યુ. એક સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી કેવડિયાના સાંસ્કૃતિક વારસાને પણ લોકો સમક્ષ મુકવામાં આવ્યા. પ્રસંગને આકર્ષક બનાવવા ભારતીય વાયુસેનાના વિમાનો ફ્લાયપાસ્ટ પણ કર્યુ.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply