પ્રધાનમંત્રીએ આજે બહાદુર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બહાદુર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. તેમણે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી દુબઈની ફ્લાઇટમાં પોતાના સહ-પાયલટના હુમલાને નિષ્ફળ બનાવતા 180 લોકોના જીવ બચાવ્યા હતા. કેપ્ટન સ્મિતે પ્રધાનમંત્રીને પોતાના અનુભવ વિશે વિસ્તારથી જણાવ્યું અને કહ્યું કે, તે ઘટના દરમિયાન તેમને કઈ બાબતથી સાહસ મળ્યું. પ્રધાનમંત્રીએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના ઝડપથી સાજા થવાની કામના કરી.
