Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે એશિયન પેરા ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ રહેલી ખેલાડીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ એશિયન પેરા ગેમ્સ 2022માં રમતવીરોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપવા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રધાનમંત્રીનો પ્રયાસ છે.

    એશિયન પેરા ગેમ્સ 2022માં ભારતે 29 ગોલ્ડ મેડલ સહિત કુલ 111 મેડલ જીત્યા હતા.એશિયન પેરા ગેમ્સ 2022માં કુલ મેડલ 2018માં અગાઉના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 54 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

    આ કાર્યક્રમમાં ખેલાડીઓ, તેમના કોચ, ભારતની પેરાલિમ્પિક સમિતિના અધિકારીઓ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply