પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના નાગરિકોને 11,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની આપી ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે છે. જ્યાં તેમણે હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘણી વિકાસ યોજનાનું લોકાર્પણ અને શુભારંભ કર્યો.
કામખ્યા દિવ્ય પરિયોજનાની આધારશિલા મૂકી. ગુવાહાટીમાં પ્રધાનમંત્રી 11,000 કરોડની પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યું. સાથે સાથે પ્રધાનમંત્રી સડક પરિયોજનાઓમાં બે ચાર લેન સડકનું અને રમતગમતની માળખાકીય સવલતોનું પણ લોકાર્પણ કરશે.
