પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની આત્મકથાનું કર્યું વિમોચન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા 'ટ્રાયમ્ફ ઑફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઈફ, માય સ્ટ્રગલ્સ' ના વિમોચન પ્રસંગે પોતાના સંબોધનની ઝાંખીઓ શેર કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પુસ્તક કોવિંદજીના પ્રેરણાદાયી સંઘર્ષો, સંસદસભ્ય, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તરીકેના તેમના સમૃદ્ધ યોગદાન તથા જાહેર સેવા પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને સુંદર રીતે ઉજાગર કરે છે, જે દરેક ભારતીય માટે અનન્ય પ્રેરણા સ્ત્રોત છે.
