પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેડ્રો સાંચેઝને સ્પેનના પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાવા બદલ X એપ દ્વારા અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેડ્રો સાંચેઝને સ્પેનના પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાવા બદલ X એપ દ્વારા અભિનંદન પાઠવ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે;
“સ્પેન સરકારના પ્રમુખ તરીકે તમારી પુનઃચૂંટણી પર @સાન્ચેઝકાસ્ટેજોનને હાર્દિક અભિનંદન. ભારત-સ્પેનના સંબંધોને વધુ મજબૂત કરવા, ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી મિત્રતા અને સહકારના બંધનને પ્રોત્સાહન આપવા માટે આતુર છીએ.”
