પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રણેતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ.
મહાન સરદાર પટેલને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ"