Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસિસ તાલીમાર્થીઓને કર્યા સંબોધિત

Live TV

X
  • સિવિલ સર્વિસીસના તાલીમાર્થી અધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધીત કર્યા. કહ્યું કે, સરદાર પટેલ જ સિવિલ સેવાના જનક હતા.. આત્મનિર્ભરની શરૂઆત આત્મથી થાય.

    સિવિલ સર્વિસીસના તાલીમાર્થી અધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધીત કર્યા.  કહ્યું કે, સરદાર પટેલ જ સિવિલ સેવાના જનક હતા.. આત્મનિર્ભરની શરૂઆત આત્મથી થાય. પીએમ મોદીએ વોકલ ફોર લોકલના વિચારને અનુસરવા ભારતીય બનાવટની વસ્તુઓ પર ભાર મૂક્યો. ભારતના કારીગરોના પરસેવાની મહેકથી બનેલી વસ્તુઓ વસાવવા અને વાપરવા પર અનુરોધ કર્યો. બધાં  જ પડકારોનો  સામનો કરતા આગળ વધવાથી દેશને લાભ થશે. દિખાસ અને છપાસના રોગથી સૌ દૂર રહો તેવો આગ્રહ કર્યો.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપની ઓળખાણ આપના કામથી જ થવી જોઈએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply