Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વિશ્વ હાથી દિવસ’ નિમિત્તે હાથીઓના સંરક્ષણ માટેના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી

Live TV

X
  • હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા છેઃ પ્રધાનમંત્રી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'વિશ્વ હાથી દિવસ'ના અવસર પર હાથીઓના સંરક્ષણ માટેના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રાધાનમંત્રીએ જણાવ્યું કે, હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા છે. તેમણે હાથીઓને એક યોગ્ય રહેઠાણ મળે જ્યાં તેઓ આરામથી રહી શકે તે સુનિશ્ચિત કરવા માટેના દરેક સંભવિત પ્રયાસો કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં હાથીઓની વસ્તી વધારવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply