પ્રયાગરાજ કુંભનો આજે 10મો દિવસ
Live TV
-
પ્રયાગરાજ કુંભનો આજે 10મો દિવસ છે. મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ સંગમમાં ડુબકી લગાવી
પ્રયાગરાજ કુંભનો આજે 10મો દિવસ છે. મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ સંગમમાં ડુબકી લગાવી. આ કુંભ ધર્મ અને આધ્યાત્મીક સાથે કલા અને સંસ્કૃતિનો કુંભ છે જ્યાં ઘણા પ્રકારની કલા દર્શાવાય છે સાથે ઘણી કલા પ્રસ્તુતીનું નિરૂપણ થઈ રહ્યું છે. પ્રયાગરાજના કુંભમેળામાં પહોંચેલા પ્રવાસી ભારતીયોએ સરસ્વતી કુંડના દર્શન કર્યા હતા. આ અગાઉ પ્રવાસી ભારતીયોએ અક્ષયવડ પાતાલપુરી મંદિરના દર્શન કર્યા હતા. કુંભના મેળામાં વિશ્વભરમાંથી લોકો આસ્થા સાથે દર્શન કરવા આવે છે. તેઓ અહીંની વ્યવસ્થાથી પણ સંતુષ્ટ છે
