Skip to main content
Settings Settings for Dark

ફિજી પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શિવ સુભ્રમણ્ય સ્વામી મંદિરમાં કરી પૂજા અર્ચના

Live TV

X
  • ફિજી પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શિવ સુભ્રમણ્ય સ્વામી મંદિરમાં કરી પૂજા અર્ચના

    રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ  ફિઝીના શ્રી શિવ સુબ્રમણય સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ મંદિર નાડી નદી પાસે સ્થિત છે અને દ્વવિડ વાસ્તુકળાનું આ મંદિર ભગવાન મુરુગનને સમર્પિત છે. 

    આ પહેલા મંગળવારે રાષ્ટ્રપતિ મુર્મુએ શહીદ સૈનિકોની યાદમાં સુવા ખાતે સ્થાપિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને મહાત્મા ગાંધી મેમોરિયલ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. મુર્મુએ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સુવામાં દિવસના અંતિમ સત્તાવાર કાર્યક્રમમાં, ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયમ માવાલિલી કાટોનીવેરે સ્ટેટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ મુર્મુના સન્માનમાં સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું. તે જીવનના તમામ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત ફિજીયનોને એકસાથે લાવ્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ કાટોનીવેરે, પ્રધાનમંત્રી રાબુકા અને સરકાર અને ફિજીના લોકોના ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માનવાની તક ઝડપી લીધી. રાષ્ટ્રપતિ આજે નાડીથી ઓકલેન્ડ-ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply