Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખહસીના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થઇ દ્વિપક્ષિય વાતચિત

Live TV

X
  • દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખહસીના સાથે બંન્ને દેશોના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે દ્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખહસીના સાથે બંન્ને દેશોના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બંન્ને દેશો વચ્ચે 7 સમજુતી કરાર કરવામાં આવ્યા હતા. અને 3 પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ.LPG, ઈમ્પોર્ટ ,વોકેશનલ ટ્રેનિંગ, SOCIAL FACILITY, નો સમાવેશ થાય છે. તો બીજ તરફ બાંગ્લાદેશના પુર્વ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુરક્ષા , પર્યાવરણ સંસ્કૃતિ,શીક્ષા અને સ્વાસ્થય જેવા ક્ષેત્રો વધુને વધું મજબુત બન્યા છએ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બેન્ને દેશનો વચ્ચેના સંબધો ગાઢ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply