Skip to main content
Settings Settings for Dark

બિહારના ગયામાં સેનાનું એરક્રાફ્ટ વિમાન ક્રેશ

Live TV

X
  • અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન મેદાનમાં પડીને ક્રેશ થયું હતું.

    બિહારના ગયામાં મંગળવારે આર્મીનું માઇક્રો એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. ગયામાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA)થી વિમાને ઉડાન ભરી હતી, જેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ અને તે મેદાનમાં પડીને ક્રેશ થયું હતું.

    વિમાનમાં સવાર મહિલા તાલીમાર્થીઓ અને ટ્રેનર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બોધ ગયાના કંચનપુર ગામમાં બની હતી. ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જામી છે.

    ગ્રામજનોએ બંને પાયલટોને વિમાનમાંથી બહાર કાઢ્યા હતા. પાયલોટોએ OTAને ઘટનાની જાણ કર્યા પછી, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ક્રેશ થયેલા વિમાનને પાછા કેમ્પમાં લઈ ગયા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply