Skip to main content
Settings Settings for Dark

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં 3 નવેમ્બરના રોજ મતદાન

Live TV

X
  • બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાના પ્રચાર માટે પ્રચાર અભિયાન ચરમસીમાએ પહોંચ્યું છે. મતદાતાઓને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

    બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાના પ્રચાર માટે પ્રચાર અભિયાન ચરમસીમાએ પહોંચ્યું છે. મતદાતાઓને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.. ત્યારે ગુરૂવારે એનડીએ તરફ થી નીતિશ કુમાર, યોગી આદિત્યનાથ., અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ રેલીઓ યોજી હતી. બીજી તરફ કોંગ્રેસ અને તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધનના નેતાઓએ પણ જનસભાઓ કરીને નીતિશ કુમાર સામે સવાલો ઉઠાવ્યાં હતાં.. મહત્વપૂર્ણ છે કે, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠક માટે 3 નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામા 78 બેઠક માટે સાત નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply