Skip to main content
Settings Settings for Dark

સાઉદી અરબે કરેલી ભૂલ વહેલી તકે દૂર કરવામાં આવેઃ ભારત

Live TV

X
  • આગામી નવેમ્બર મહિનામાં સાઉદી અરબમાં આયોજીત થનારા જી-20 સંમેલનના ઉપલક્ષ્યમાં સાઉદીની નેશનલ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી 20 રિયાલની નોટમાં જમ્મુ-કાશ્મીરને ભારતીય નક્શામાં નહીં દર્શાવવાના મામલે ભારતે નારાજગી વ્યક્ત કરી છે.

    આગામી નવેમ્બર મહિનામાં સાઉદી અરબમાં આયોજીત થનારા જી-20 સંમેલનના ઉપલક્ષ્યમાં સાઉદીની નેશનલ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી 20 રિયાલની નોટમાં જમ્મુ-કાશ્મીરને ભારતીય નક્શામાં નહીં દર્શાવવાના મામલે ભારતે નારાજગી વ્યક્ત કરી છે.. ભારેત સાઉદી અરબને જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં જે પણ ભૂલ થઈ છે તેને વહેલી તકે દૂર કરવામાં આવે.. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ મામલે જણાવ્યું હતું કે, નવી દિલ્હ સ્થિતિ સાઉદી દૂતાવાસ અને રિયાલ સ્થિત ભારતીય દૂતાવાસના માધ્યમથી સાઉદી સરકારને આ મામલે અવગત કરાવવામાં આવ્યાં છે.. અને આ ખામીને વહેલામાં વહેલી તકે સુધારી લેવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સાઉદી અરબને જણાવવા માંગીએ છીએ કે, જમ્મુ, કાશ્મીર  અને લદ્દાખ ભારતના અભિન્ન અંગો છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply