Skip to main content
Settings Settings for Dark

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું

Live TV

X
  • બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેન્નાઈથી પરીક્ષણ રવિવારે કરવામાં આવ્યું। બ્રહ્મોસ ‘પ્રાઇમ સ્ટ્રાઈક હથિયાર’ તરીકે લાંબા અંતર પર નૌકા સપાટીના લક્ષ્યોને શામેલ કરીને યુદ્ધ જહાજની અજેયતાને સુનિશ્ચિત કરશે, આમ બ્રહ્મોસને ભારતીય નૌકાદળનું બીજું ઘાતક પ્લેટફોર્મ બનાવશે. રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે ડીઆરડીઓ, બ્રહ્મસ અને ભારતીય નૌકાદળને સફળ પ્રક્ષેપણ માટે અભિનંદન આપ્યા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply