Skip to main content
Settings Settings for Dark

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ​​નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પાર્ટી મહાસચિવોની બેઠક યોજશે

Live TV

X
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ​​નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પાર્ટી મહાસચિવોની બેઠક યોજશે. બેઠકમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. મહાસચિવોની બેઠકમાં જી-20 અંગેના ભાજપના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે. પૂર્વોત્તર  બાદ આ વર્ષે 6 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ રાજ્યોમાં કર્ણાટક, મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ પછી આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તો, જે.પી.નડ્ડાની આ બેઠકમાં ચૂંટણીને લઈ વિસ્તારથી ચર્ચા થશે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply