Skip to main content
Settings Settings for Dark

ભાજપ સંસદીય દળ તેમજ એનડીએની આજે મળશે બેઠક

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ મંત્રીમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપ્યા રાજીનામા

    લોકસભાની ચૂંટણીમાં 300 પારનું લક્ષ્ય હાંસલ કરીને ભાજપાએ બહુમતી મેળવી છે. ભાજપમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે ભાજપના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ બેઠક પૂર્ણ થયા પછી સેન્ટ્રલ હોલમાં NDAની બેઠક યોજાશે. આ બેઠકમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ પહેલા ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક બોલાવી રાષ્ટ્રપતિને પોતાના પદનું રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિએ તેનો સ્વીકાર કર્યો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply