Skip to main content
Settings Settings for Dark

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પશ્ચિમ બંગાળમાં પરિવર્તન યાત્રાની શરૂઆત કરી

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે પશ્ચિમ બંગાળમાં પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી. તેમણે નાદિયા જિલ્લામાંથી પરિવર્તન રેલીની શરૂઆત કરી હતી. પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન  જે પી નડ્ડાએ માલદા જિલ્લાના શાહપુર ગામમાં ત્રણ હજારથી વધુ ખેડૂતો સાથે બપોરનું ભોજન કર્યું હતું. તેઓ માલદામાં જ ફુવારા રોડથી રવિન્દ્રનાથ ઠાકુરની પ્રતિમા સુધી રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે. ભાજપ અધ્યક્ષ નડ્ડા ભક્તિ આંદોલનના સંત ચૈતન્ય મહાપ્રભુને પણ શ્રદ્ધાંજલિ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply