Skip to main content
Settings Settings for Dark

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની આજે સવારે પૂર્ણ થયેલી ચર્ચા

Live TV

X
  • ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની ચર્ચા આજે સવારે પૂર્ણ થઇ. લગભગ દોઢ મહિના બાદ ભારત અને ચીન  દ્વારા સરહદ પર તણાવને સમાપ્ત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા લગભગ 17 કલાક સુધી ચાલી હતી. આ ચર્ચા એલએસી પાસે આવેલા મોલ્ડો ખાતે યોજવામાં આવી હતી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે સરહદ પરથી પાછળ હટી જવાની અને સૈનિકોની સંખ્યા ઘટાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply