Skip to main content
Settings Settings for Dark

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી T20 શ્રેણીનો પ્રારંભ

Live TV

X
  • ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી T20 શ્રેણીનો પ્રારંભ: લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે પ્રથમ મુકાબલો

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની રોમાંચક T20 શ્રેણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રેણીની આ પ્રથમ મેચ આજે સાંજે 7:00 વાગ્યે લખનૌના અત્યાધુનિક ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

    યુવા અને વિજેતા ટીમ સાથે મેદાનમાં ઉતરશે ભારત
    આ શ્રેણી માટે ભારતીય ટીમમાં ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. વિશેષતા એ છે કે એશિયન ગેમ્સમાં શાનદાર વિજય મેળવનારી અને પાકિસ્તાનને ધૂળ ચટાડનારી ભારતીય ક્રિકેટ ટીમના ૧૪ માંથી ૧૨ ખેલાડીઓ આ T20 શ્રેણીનો મુખ્ય હિસ્સો છે. યુવા ખેલાડીઓથી સજ્જ આ ટીમ પાસેથી પ્રશંસકોને ફરી એકવાર શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.
     
    ઘરેલુ મેદાન પર રમાઈ રહેલી આ શ્રેણીમાં વિજયી શરૂઆત કરવા માટે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ક્રિકેટપ્રેમીઓમાં આ મહામુકાબલાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply