Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં વિધાનસભાના વિશેષ સત્રનો આજે બીજો દિવસ

Live TV

X
  •  મહારાષ્ટ્રમાં વિધાનસભાના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજે સ્પીકર પદ માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.  જેના માટે ભાજપ તરફથી પૂર્વ સ્પીકર રાહુલ નાર્વેકરનું નામ આગળ કરવામાં આવ્યું છે. વિધાનસભાના પ્રથમ દિવસે આજે સવારે  સાડા દસ વાગ્યે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે.

    આવતીકાલે સ્પીકર પદની ચૂંટણી થશે. અધ્યક્ષની ચૂંટણી બાદ 9 ડિસેમ્બરે જ રાજયપાલનું અભિભાષણ થશે. તેમજ નાગપુરમાં 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી નવું સત્ર ચાલશે. વિધાનસભામાં મહાયુતિની બહુમતી સંખ્યાને જોતા સ્પીકરની ચૂંટણી નિર્વિરોધ થશે.  વિધાનસભાના પ્રથમ દિવસે નવા 173 ધારાસભ્યોએ શપથ લીધા હતા. અને 115 ધારાસભ્યોની શપથ બાકી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply