Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક માટે મતદાન

Live TV

X
  • રાજ્યના લગભગ 7 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

    મહારાષ્ટ્ર વિધાનસભા માટે આજે 288 સીટો માટે મતદાન થરુ થઈ ગયું છે. વિધાનસભા ચૂંટણી માટે રાજ્યભરમાં 96 હજાર 661 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર્ ચૂંટણીમાં પ્રથમ વખત વીવીપીએટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન માટે રાજ્યની ચૂંટણી વ્યવસ્થા પુરી રીતે સજાગ છે. મહારાષ્ટ્રમાં 6 કરોડ 90 લાખથી વધારે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે રાજ્યમાં 352 ખાસ સખી પોલિંગ બૂથ સ્થાપિત કર્યા છે. જેમની વ્યવસ્થા મહિલાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્યમાં કેન્દ્રીય પોલીસ બળના ત્રણ લાખથી વધારે સુરક્ષાકર્મી રાજ્યમાં સુવ્યવસ્થા બનાવી રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી સાથે એકમાત્ર સતારા લોકસભા સીટ ઉપર પેટા ચૂંટણી માટે મતદાન થશે. 24 ઓક્ટોબરે મતગણતરી થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply