માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું.
બેંગલુરુ પોસ્ટ ઓફિસમાં IIT મદ્રાસ અને L&Tની ટેકનિકલ જાણકારી સાથે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પર્યાવરણને અનૂકુળ છે.
આ પ્રસંગે બોલતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અદ્યતન તકનીકોને સ્વદેશી બનાવવા માટે પ્રધાનમંત્રીનો પ્રયત્નો અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાં જ 4G અને 5G ટેકનોલોજી વિકસાવી છે. તેમણે વધુમાં કહ્યું કે દેશઆજે વંદે ભારત જેવી વિશ્વકક્ષાની ટ્રેનો વિકસાવી શકે છે.
