Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે ગાંધીનગરમાં જી-20 સંયુક્ત નાણાં અને આરોગ્યમંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેશે

Live TV

X
  •  

    કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે ગાંધીનગરમાં જી-20 સંયુક્ત નાણાં અને આરોગ્યમંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેશે.

    આ બેઠકમાં કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે. નાણામંત્રી ગાંધીનગરમાં IFSC ગિફ્ટ સીટીની પણ મુલાકાત લેશે અને  તેની કામગીરીની સમીક્ષા કરશે. ત્યાર બાદ તેઓ કેવડિયા ખાતે આયોજિત નાણાં મંત્રાલયની ત્રણ દિવસીય ચિંતન શીબીરની અધ્યક્ષતા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply