Skip to main content
Settings Settings for Dark

મિઝોરમ વિધાનસભા અને છતીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉમેદવારી પત્રક પરત લેવાનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • મિઝોરમ વિધાનસભા અને છતીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉમેદવારી પત્રક પરત લેવાનો આજે છેલ્લો દિવસ

    આવી રહેલ વિધાનસભાની ચૂંટણીને લઈને 3 રાજ્યોમાં ઉમેદવારી પત્ર ભરવા અને પરત ખેચવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમાં મિઝોરમની 40 સીટોના એક તાબક્કામાં થનાર અને છત્તીસગઢની 20 સીટ માટેના પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણીના  ઉમેદવારી પત્ર પરત ખેચવાનો આજે છેલ્લો દિવસ છે. આ માટેના ઉમેદવારી પત્રોની ખરાઈ પૂરી કરવામાં આવી છે. 7 નવેમ્બરે મિઝોરમની 40 અને છત્તીસગઢની 90 સીટોમાંથી 20 સીટ માટે મતદાન યોજાશે. મધ્યપ્રદેશમાં એકજ તબક્કામાં યોજાનાર અને છત્તીસગઢના બીજા તબક્કામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર 30 ઓકટોબર સુધી ભરી શકાશે. મધ્યપ્રદેશની તમામ 230 અને છત્તીસગઢની 70 વિધાનસભા સીટો માટે 17 નવેમ્બરે મતદાન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply