Skip to main content
Settings Settings for Dark

રાજધાની દિલ્હીના અનેક વિસ્તારમાં વિઝીબીલીટી શૂન્ય થઈ

Live TV

X
  • દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે, છેલ્લા ચાર દિવસથી લધુત્તમ તાપમાન 4 ડિગ્રીથી ઓછો નોંધાઈ રહ્યો છે તેમજ લગાતાર રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે દિલ્હી બરફ વિનાની શિમલા-મનાલી બનેલી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

    તો બીજી તરફ હવામાન વિભાગે પણ દિલ્હીમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તેમજ કેટલીક જગ્યાએ શીત લહેર રહેવાની પણ આગાહી કરી છે. તાપમાન 4 ડિગ્રીથી 22 ડિગ્રી વચ્ચે રહેશ. 18થી 21 જાન્યુઆરી સુધી આકાશ સાફ રહેશ તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. તો એનસીઆર દિલ્હીમાં વિજિબિલિટી શૂન્ય છે, જેના કારણ વાહન વ્યવહાર પર પણ અસર થઈ રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply