Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાનમાં જાનૈયા ભરેલી બસ નદીમાં ખાબકી, 24ના મોત 

Live TV

X
  • જાનૈયા ભરેલી બસ મેજ નદીમાં ખાબકતાં અકસ્માત સર્જાયો

    રાજસ્થાનના બુંદીમાં બસ નદીમાં ખાબકતા 25 લોકોના મોત નીપજ્યા છે. કોટાથી સવાઈમાધોપુર જઈ રહેલી જાનૈયાથી ભરેલી બસને અકસ્માત નડ્યો. પુલ પર નિયંત્રણ ન રહેતા બસ મેજ નદીમાં ખાબકી જેમાં અકસ્માતમાં 24 લોકોના મોત થયા છે. ત્યારે સ્થાનિકો અનુસાર  અકસ્માત સમયે બસ પૂર ઝડપે હતી. ત્યારે સ્થાનિકોએ લોકોને બચાવાવનો પ્રયાસ કર્યા હતા. હાલ NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. હાલ સુધી 12-13 શબ બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને લેખારીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને કોટાની સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને મુખ્યમંત્રી અશોક ગહલોતે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply