રાજ્યમાં ઠંડીનું ચમકારો યથાવત
Live TV
-
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને આગામી ત્રણ દિવસ દરમિયાન કચ્છ અને નલિયામાં હાડ થિજાવતી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગરમાં કોલ્ડ વેવના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. જ્યારે અમદાવાદમાં તાપમાન સામાન્ય રહેશે...હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પહેલી ફેબ્રુઆરીથી ઠંડીમાં ઘટાડો જોવા મળશે...
