Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને ગૃહોને કર્યુ સંબોધન

Live TV

X
  • કોરોના કાળમાં 80 કરોડ ગરીબોનો 8 મહિના વધુ અનાજ મળ્યુંઃ રાષ્ટ્રપતિ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહિના સુધી 80 કરોડ લોકોને 5 કિલો પ્રતિ મહિને વધારાનું અનાજ વિના મુલ્યે આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું. સરકારે પ્રવાસી શ્રમિકો, કામદારો અને પોતાના ઘરેથી દૂર રહેનારાઓની પણ ચિંતા કરી.

    મારી સરકાર દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં છેલ્લા 6 વર્ષોમાં જે કાર્ય કરવામાં આવ્યા,  તે કરેલા કામના મોટા ફાયદા આ કોરોના સંકટ દરમિયાન જોવા મળ્યા છે. 
    રોગચાળાને કારણે શહેરોમાંથી પરત ફરેલા પ્રવાસીઓને તેમના જ ગામમાં કામ આપવા માટે મારી સરકાર દ્વારા છ રાજ્યોમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન પણ શરૂ કરાયો. આ અભિયાનથી 50 કરોડ Man-days બરાબર રોજગાર ઉભો થયો.
    પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, ન અમે રોકાઈશું ન ભારત અટકશે :  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply