Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભા ચૂંટણીનો જંગ: આજે 37 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

Live TV

X
  • રાજ્યસભા ચૂંટણીનો જંગ: આજે 37 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, 16 માર્ચે મતદાન

    દેશના 10 રાજ્યોની ખાલી પડેલી 37 રાજ્યસભા બેઠકો માટે ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી છે. આજે આ બેઠકો માટે ઉમેદવારી પત્રો દાખલ કરવાની પ્રક્રિયા સમાપ્ત થશે. સંસદના ઉપલા ગૃહમાં પહોંચવા માટે વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજો આજે પોતાના ફોર્મ ભરશે.

    આવતીકાલે (શુક્રવાર) ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9 માર્ચ સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. આ બેઠકો માટે 16 માર્ચના રોજ સવારે મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજ સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply