Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • વર્ષ 2023 માટે ત્રણ પદ્મ વિભૂષણ, ચાર પદ્મ ભૂષણ અને 47 પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા

    રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલે પદ્મ પુરસ્કાર અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 106 વિજેતાઓમાંથી 54 વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાન્યથી સામાન્ય વ્યક્તિ જે સમાજ અને દેશના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે તેમને પુરુસ્કારથી સન્માનિત  કરવામાં આવ્યા છે. વર્ષ 2023 માટે ત્રણ પદ્મ વિભૂષણ, ચાર પદ્મ ભૂષણ અને 47 પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. જેમાં ડો.દિલિપ મહલાનાબીસ અને મુલાયમસિંહ યાદવને મરણોપરાંત પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે ડો. એસ.એલ.ભૈરપ્પા, પ્રોફેસર દિપક ધર, સુધા મુર્તિને પદ્મ ભુષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તો ગુજરાતી કલાકાર હેમંત ચૌહાણ અને બોલિવૂડ કલાકાર રવિના રવિ ટંડનને પદ્મશ્રી પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply