Skip to main content
Settings Settings for Dark

ભારતીય રિઝર્વ બેંક આજે નાણાકીય નીતિ સમીક્ષા બેઠકોના નિર્ણયોની કરશે જાહેરાત

Live TV

X
  • આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસા મુંબઇમાં કરશે પ્રેસ કોન્ફરન્સ

    ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે નાણાંકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયની જાહેરાત કરશે. સમિતિની દ્વિમાસિક સમીક્ષા બેઠક સોમવારે શરૂ થઈ હતી. છેલ્લા એક વર્ષમાં ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં અઢી ટકાનો વધારો કર્યો છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ, ફેડ રિઝર્વના વ્યાજદરમાં વધારો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply