રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે
Live TV
-
જાપાનમાં તેઓ રાજ્યાભિષેક કાર્યક્રમમાં આપશે હાજરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ આજથી 23 ઓક્ટોબર સુધી ફિલિપાઈન્સ અને જાપાનના પ્રવાસે જઇ રહ્યાં છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ 17થી 21 ઓક્ટોબર સુધી ફિલીપાઇન્સમાં અનેક કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે તેઓ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. ફીલીપાઈન્સ બાદ તેઓ 21 થી 23 ઓક્ટોબર સુધી જાપાનનો પ્રવાસ કરશે. જાપાનમાં તેઓ રાજ્યભિષેકના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેઓ જાપાનમાં પણ ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને હાઇસ્પીડ રેલમાં પ્રવાસ કરશે
