Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તામિલનાડુ ના બે દિવસીય પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિએ મદ્રાસ યુનિવર્સિટીના 160મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી રાષ્ટ્રનિર્માણમાં યુનિવર્સિટીની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણમાં યુનિવર્સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ચેન્નાઇમાં મદ્રાસ યુનિવર્સિટીના 160મા દીક્ષાંત સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, તેઓ સમાજ અને જરૂરિયાતમંદોની મદદ કરે તેજ તેમના શિક્ષણની સાચી પરીક્ષા રહેશે. મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના 11 નવેમ્બર, 1848માં થઈ હતી. આ યુનિવર્સિટીમાં અભ્યાસ અને સંશોધન સંબંધિત વિભાગ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તામિલનાડુ ના બે દિવસીય પ્રવાસે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply