Skip to main content
Settings Settings for Dark

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જાપાની મંત્રીએ સુરત હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધી

Live TV

X
  • રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, જાપાનના જમીન, માળખાગત સુવિધા, પરિવહન અને પર્યટન મંત્રી હિરોમાસા નાકાનો સાથે, સુરત હાઇ-સ્પીડ રેલ (HSR) બાંધકામ સ્થળની મુલાકાત લીધી.

    રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને મંત્રીઓએ મુખ્ય પ્રોજેક્ટ ઘટકોની સમીક્ષા કરી, જેમાં ટ્રેક સ્લેબ લેઇંગ કાર અને ટ્રેક સ્લેબ એડજસ્ટમેન્ટ સુવિધાનો સમાવેશ થાય છે. બંને મંત્રીઓએ કામની ગુણવત્તા અને ગતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો અને ઝડપી બાંધકામની પ્રશંસા કરી.

    દેશના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટને આગળ વધારવામાં મજબૂત સહયોગ

    આ મુલાકાત દેશના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટને આગળ વધારવામાં ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સહયોગને પ્રતિબિંબિત કરે છે. આજે વહેલી સવારે, જાપાનના મંત્રી હિરોમાસા નાકાનોનું સુરત એરપોર્ટ પર પરંપરાગત ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply