Skip to main content
Settings Settings for Dark

લેન્ડ લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને EDએ ફરી એકવાર સમન્સ ઈસ્યુ કર્યું

Live TV

X
  • જમીન ખરીદી તેમજ બેનામી સંપત્તિ કેસમાં વાડ્રાને પૂરપરછ માટે ગુરૂવારે બોલાવવામાં આવ્યા છે. ઈડી બેનામી સંપત્તિમાં જે બાબતે કેસમાં વાડ્રાની પૂછપરછ કરવા ઈચ્છે છે,

    લેન્ડ લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને ઈડીએ ફરી એકવાર સમન્સ ઈસ્યુ કર્યું છે. જમીન ખરીદી તેમજ બેનામી સંપત્તિ કેસમાં વાડ્રાને પૂરપરછ માટે ગુરૂવારે બોલાવવામાં આવ્યા છે. ઈડી બેનામી સંપત્તિમાં જે બાબતે કેસમાં વાડ્રાની પૂછપરછ કરવા ઈચ્છે છે, તેમાં દિલ્હી - NCR, બિકાનેર જમીન, વિદેશમાં સંપત્તિ સહિત અન્ય બાબતોનો સમાવેશ થાય છે. ઈડીએ અગાઉ પણ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી છે, જો કે, તેઓ નવેસરથી પૂછપરછ કરવાની તૈયારીમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply