Skip to main content
Settings Settings for Dark

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ 64 કરોડની સંપત્તી કરી જપ્ત

Live TV

X
  • ઈડીની આ કાર્યવાહી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી માટે મોટી મુશ્કેલી છે. આ સંપત્તિઓને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જપ્ત કરી હતી. ઈડીની આ કાર્યવાહીને ન્યાયીક પ્રાધિકારે પુષ્ટી કરી છે.

    નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ ગુરૂગ્રામ અને પંચકુલા સ્થિત લગભગ 64 કરોડ રૂપિયાની સંપત્તિ સ્થાઈરૂપે જપ્ત કરી છે. ઈડીની આ કાર્યવાહી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી માટે મોટી મુશ્કેલી છે. આ સંપત્તિઓને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જપ્ત કરી હતી. ઈડીની આ કાર્યવાહીને ન્યાયીક પ્રાધિકારે પુષ્ટી કરી છે. જ્યારે પ્રાધિકારે 21મેના રોજ અંતિમ મહોર લગાવી હતી. ઈડીએ જણાવ્યું કે, હરિયાણાના પંચકુલા સ્થિત પ્લોટને જપ્ત કરાયો છે. ઈડી અનુસાર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા દ્વારા એસોસિયેટેડ જનરલ લિમિટેડ ને આ સંપત્તિ ફાળવવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply