Skip to main content
Settings Settings for Dark

લોકસભાની ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસનો મોટો ઝટકો

Live TV

X
  • તૃણમૂલ કોંગ્રેસના બે ધારાસભ્યો સહિત 50 જેટલા નગર સેવક, ભાજપમાં જોડાઈ ગયા હતા. તુષાર કાન્તિ અને સુભ્રાંગશુ રાય દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે ભાજપામાં જોડાયા હતા.

    લોકસભા ચૂંટણીમાં લાગેલા આંચકા પછી, પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને વધુ આંચકા લાગ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના બે ધારાસભ્યો સહિત 50 જેટલા નગર સેવક, ભાજપમાં જોડાઈ ગયા હતા. તુષાર કાન્તિ અને સુભ્રાંગશુ રાય દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે ભાજપામાં જોડાયા હતા. આ ઉપરાંત દેવેન્દ્ર રોય ભાજપના સભ્ય બન્યા છે. પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજ્યવર્ગીય અને મુકુલ રોયની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં, તૃણમૂલ કોંગ્રેસના વિધાનસભ્યો અને નગરસેવકો ભાજપમાં જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply