વર્ષ 2020-21 માં PF પર 8.5 ટકા વ્યાજ મળશેઃ EPFO
Live TV
-
શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ પર 2020-21 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે.
શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ પર 2020-21 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ જાહેરાત કરી છે કે, 2020-21 માટેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રોવિડન્ટ ફન્ડ પર 8.5 ટકા વ્યાજ મળશે.
