Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનો ડોમિનિકન ગણરાજ્યનો ત્રણ દિવસીય પ્રવાસ આજથી થશે શરૂ

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી ડોમિનિકન રિપબ્લિકની બે દિવસીય મુલાકાતે છે. અગાઉ ડૉ. એસ. જયશંકર તેમના કોલંબિયાના સમકક્ષને મળ્યા હતા. બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સાથે વર્ષ 2023- 2026 માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બંને નેતાઓએ બહુપક્ષીયતાના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. જેમાં આરોગ્ય, કૃષિ અને ડીજીટલ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. હિંદ-પ્રશાંત સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. વિદેશમંત્રી કોલંબિયાની સેનેટના સેકન્ડ વાઈસ પ્રેસિડેન્ટને પણ મળ્યા. અને આરોગ્ય સહયોગ, ઉર્જા અને ટેકનોલોજી પર ચર્ચા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply