Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા ચૂંટણી પહેલા પશ્વિમ બંગાળમાં રાજકીય હલચલ તેજ

Live TV

X
  • વિધાનસભા ચૂંટણી પહેલા પશ્વિમ બંગાળમાં રાજકીય હલચલ તેજ

    પશ્ચિમ બંગાળમા એસઆઇઆર ને લઇને ચૂંટણી પંચે સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે રાજ્યના લોકોને ભરોસો અપાવ્યો છે કે કોઇ પણ વ્યક્તિને કાયદો હાથમા લેવાની  પરવાનગી અપાશે નહિ અને જો એવુ કરવામા આવ્યુ  તો કડક કાર્યવાહી થશે, દરમિયાન સુપ્રિમ કોર્ટ ના નિર્દેશ બાદ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સરકારને  ઔપચારીક પત્ર લખીને કડક સંદેશ આપ્યો છે.સુપ્રિમ કોર્ટના સુનાવણી કેન્દો પર  યોગ્ય કાયદો વ્યવસ્થા જાળવવા પગલાઓ ભરવા આદેશ બાદ ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ, ડીજી અને કમિશનરને પત્ર મોકલ્યો  છે, સાથે સાથે રાજ્ય સરકારને એસઆઇઆરના કામ માટે પૂરતી સંખ્યાામાં  કર્મચારી ઉપલબ્ધ કરવા સુપ્રિમ કોર્ટના નિર્દેશની યાદ અપાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply