Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 510 પોઈન્ટ ઉછળ્યો, આઈટી શેરોમાં જોરદાર લેવાલી

Live TV

X
  • ભારતીય શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું.સેન્સેક્સ 510 આંકની તેજી સાથે 74,616 આંક પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી 155 આંકના વધારા સાથે 23,123 આંક પર બંધ રહ્યો.

    સેન્સેક્સના 30માંથી 19 તો નિફ્ટીના 50માંથી 36 શેરોમાં લેવાલી જોવા મળી. આઇટી અને રિયલ્ટી શેરોમાં ચમકારો જોવા મળ્યો. વિપ્રો, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, HCL ટેક્નોલોજી, TCS, ઇન્ફોસિસના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો. તો ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, અપોલો હોસ્પિટલના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો. આ તરફ, સોના- ચાંદીમાં સામાન્ય વધઘટ જોવા મળી. જ્યારે ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત રહેતા 93.01ના સ્તરે બંધ રહ્યો. તો બ્રેંટ ક્રૂડ ઑઇલનો ભાવ બેરલ દીઠ 108 ડૉલરે પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply