સાર્વભૌમત્વ સાથે સમાધાન નહી કરીએ - એસ.જયશંકર
Live TV
-
પાડોશીઓ સાથે સામંજસ્યથી કામ કરી શકાય
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે ,જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવા પર કહ્યું હતું કે, આ પ્રાવધાન અસ્થાયી હતો. તેમણે જણાવ્યું હતું ,કે, કાશ્મીર સંપૂર્ણ રીતે આંતરિક મામલો છે અને તેની પર કોઈની મધ્યસ્થતાની જરૂરત નથી. રાષ્ટ્રવાદના સવાલ પર એસ. જયશકરે કહ્યું હતું ,કે, રાષ્ટ્રવાદની ભાવના હોવી ,કંઈ ખોટુ નથી અને તેને નકારાત્મક રૂપે ન જોવું જોઈએ
