Skip to main content
Settings Settings for Dark

સીબીઆઈ અધિકારીઓના આરોપ-પ્રત્યારોપ અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ કરી સ્પષ્ટતા

Live TV

X
  • નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે આ બનાવમાં સરકારની કોઈ ભૂમિકા નથી. તેની તપાસ સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી

    સીબીઆઈના બે મોટા અધિકારીએ એકબીજા ઉપર લગાવેલા આરોપ સંબંધો નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે આ બનાવમાં સરકારની કોઈ ભૂમિકા નથી. તેની તપાસ સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી. આ તપાસ CVCના કાર્યક્ષેત્રમાં આવે છે. આ બંને અધિકારીએ CVCને ફરિયાદ કરી છે અને CVC ટીમ આ બાબતે તપાસ કરશે તેમજ જ્યાં સુધી આ તપાસ પુરી થશે નહીં ત્યા સુધી બંને અધિકારીને રજા ઉપર ઉતાર્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply