Skip to main content
Settings Settings for Dark

હરિયાણા-મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યા - અમિત શાહ

Live TV

X
  • ભાજપાના કરોડો કાર્યકર્તાઓ તરફથી હ્યદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું - અમિત શાહ

    ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આપણે ફરીથી બહુમત સાથે જીત્યા છીએ અને હરિયાણામાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યા છીએ. આજે બંને રાજ્યોમાં ભાજપાના વિજયના પ્રસંગે આપણે અહીં એકત્રિત થયા છીએ તો સૌથી પહેલા હું હરિયાણા અને મહારાષ્ટ્રની જનતાને ભાજપાના કરોડો કાર્યકર્તાઓ તરફથી હ્યદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply