Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશના કોલ ડેમમાં 10 લોકો ફસાયા, વરસાદ અને ભૂસ્ખલને મચાવી ભયંકર તબાહી

Live TV

X
  • હિમાચલ પ્રદેશના કોલ ડેમમાં 10 લોકો ફસાયા, વરસાદ અને ભૂસ્ખલને ભયંકર તબાહી મચાવી છે.

    રવિવારે મોડી સાંજે NTPCના કોલ ડેમમાં 10 લોકો ફસાયા હતા, NDRF તેમજ સ્થાનિક ટીમની ભારે જહેમત બાદ 5 વન વિભાગ અને 5 કર્મચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો. 
    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને ભયંકર તબાહી મચાવી છે. વરસાદના કારણે નદી-નાળાના જળસ્તરમાં વધારો થયો છે.પંજાબના ગુરદાસપુર, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર, રૂપનગર,અને કપુરથલા જિલ્લામા પૂરની સ્થિતિ ગંભીર બની. 

    હવામાન વિભાગે ઉત્તરાખંડમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, પશ્રિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં  ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply